Saturday, February 18, 2012

કલેક્ટર કચેરીમાં ચાની કીટલી પર બાળમજુર





વર્ષ2008.અમરેલીની કલેક્ટર કચેરીમાં આવેલી ચાની કીટલી પરઆ બાળ મજુર આકાશનો ભેટો થયો હતો. તે વખતે કોટડીમાં દલિતોનો ગામતળની જમીન માટેનોસંઘર્ષ ચાલી રહ્યો હતો અને તેમના પ્રશ્નોની રજુઆત માટે અમે કલેક્ટર ઝાલાવડીયાને મળવા ગયા હતા. કલેક્ટરને બીજી મુલાકાત વખતે જ્યારેઆકાશની મુલાકાતનો વીડીયો બતાવ્યો ત્યારે મુખ્યપ્રધાનનરેન્દ્ર મોદીને જાહેરમાં ચરણસ્પર્શ કરવા માટે જાણીતા કલેક્ટરે જણાવેલુંકે તેમણે આવો કોઈ બાળમજુર કચેરીમાં જોયો નથી. 

No comments:

Post a Comment